Skip to content

Latke Halo Ne Nandlal

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

હે લટકે હાલો ને નંદલાલ હો જીરે તારા લટકાતાં નહીં મૂલ હા હા રે તારા લટકાતાં નહીં મૂલ કે લટકે હાલોને કે લટકે હાલોને લટકે હાલો ને નંદલાલ હો જીરે તારા લટકાતાં નહીં મૂલ હા હા રે તારા લટકાતાં નહીં મૂલ કે લટકે હાલોને કે લટકે હાલોને હા ઉજળા રંધાવવું હું તો ચોખાલા રે હે ઉજળા રંધાવવું હું તો ચોખાલા રે ને હેંડી રે રંધાવવું ઘી હા હા રે વાલા હેંડી રે રંધાવવું ઘી કે લટકે હાલોને કે લટકે હાલોને હા લટકે હાલો ને નંદલાલ હો જીરે તારા લટકાના નહીં મૂલ હો જીરે તારા લટકાના નહીં મૂલ કે લટકે હાલોને હો કે લટકે હાલોને