Skip to content

Pethal Purma Pavo DJ

Kishore Manraj
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

પેથલપુર માં પાવો વાગ્યો ને મારો સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા પેથલપુર માં પાવો વાગ્યો ને મારો સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર હો હો નેહડો લગાડી હાલ્યો તું મુંબઈ મુંબઈ મોટું શહેર તારા વિયોગે અમે અહીં ઝૂરતા ત્યાં તું કરતો લહેર હવે ઝાઝુ રોકાતો ના જોજે જવાનલાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા ભમ્મરિયા રે લાલ ભમ્મરિય પેથલપુર માં પાવો વાગ્યો ને મારો સૂતો સોનલડો જાગ્યો જવાનલાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા