Skip to content

Aarasur Ma Amba

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હે કરે રે કિલ્લોલ મીઠા મીઠા બોલે મોર કરે રે કિલ્લોલ મધરા મધરા બોલે મોર આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ પાવાગઢ માં ટાળી માં કાલી કેહવાના પાવાગઢ માં ટાળી માં કાલી કેહવાના હે ભાગતો ની સાથ માડી કરે રે કિલ્લોલ હે ભાગતો ની સાથ માડી કરે રે કિલ્લોલ આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હા ચોટીલામાં માતા ચામુંડા કેવાણા હે ચોટીલામાં માતા ચામુંડા કેવાણા એ સિંહ ઉપર સવાર થઇ કરે રે કિલ્લોલ માડી સિંહ ઉપર સવાર થઇ કરે રે કિલ્લોલ આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ