Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naagar Nandji Na Laal
Aditya Gadhvi
Popularity · Moderate
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ની ની સા સા રે રે સા સા મા રે પા મા રે સા
રે રે મા મા પા પા મા મા ની ની પા પા મા મા રે
રે મા પા રે મા પા રે મા પા ની ની પા
પા ની સા પા ની સા પા ની સા રે રે સા
સા ની પા
ની પા મા
પા મા રે
મા રે સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા ની ની સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા ની ની સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા ની ની સા
એ નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
એ કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
નાની એવી નથણી ને માંઈ જડ્યા છે હીરા
નાની એવી નથણી ને માંઈ જડ્યા છે હીરા
ઓ ઓ ઓ નાની અમથી નથણી ને માંઈ જડ્યા છે હીરા
નાની અમથી નથણી ને માંઈ જડ્યા છે હીરા
એ નથણી આપોને મારા
નથણી આપોને મારા
સુભદ્રાના વીરા
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
અરે વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
એ રાધાજીની નથણીનો
રાધાજીની નથણીનો
શામળિયો છે ચોર
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી