Skip to content

Ghor Andhari Re Rataladi Ma

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર હે રાંદલ માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર રાંદલ માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર સવા મણ નું રે સુખલડું માં અધમણ ની કુલેર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર