Skip to content

Chandaliyo Ugyo Re - From "Naadi Dosh"

Aishwarya Majmudar feat. Kedar & Bhargav
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

આઘે આઘેથી મનની ડેલીએ આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેર ચાંદલિયો ઉગ્યો રે ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે હું તો શમણાં એ આંજું નેણ ચાંદલિયો ઉગ્યો રે ઓલી આંકેલી નદીયું હાથમાં ઓલી આંકેલી નદીયું હાથમાં એના મહેંદી એ વાળ્યાં વેર ચાંદલિયો ઉગ્યો રે આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેર ચાંદલિયો ઉગ્યો રે કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી મને જાગતી મેલીને જાય રાતો જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ કેવી તે લુંમઝુમ વાતો જાણે સોને મઢયા મારા દિવસો બધા એને રૂપેરી આપ્યા નેર ચાંદલિયો ઉગ્યો રે આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેર ચાંદલિયો ઉગ્યો રે