Taadhakaro (Original Charaj)
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
ભાળુ મોગલ ન્યાં જીવલડાને ટાઢકારો થાય...
પછી લ્હાયું સઘળી સંસારની વાયરા કેરી વર્તાય...
માવલડી ટાઢકારો થાય...
ભાળુ મોગલ ન્યાં જીવલડાને ટાઢકારો થાય...
એ તુ નેહ(સ્નેહ) નો મધપૂડો માં, કાળજડું તારું રૂ થી'યે કૂણું...
તુ હાથ માથે જ્યાં મુકતી ન્યાં બાળુડો બની હું ધુણું...
મારી બુધ્ધિના જ્યાં તુ કાન પકડતી ન્યાં અંધારા આથમી જાય...
માવલડી ટાઢકારો થાય...
ભાળુ મોગલ ન્યાં જીવલડાને ટાઢકારો થાય...
પછી લ્હાયું સઘળી સંસારની વાયરા કેરી વર્તાય...
એ તારા ભેળીયે આ દુનિયા રમતી માં!
જાણે અજાણે ભટકી ચારણ નાત.
જે કંઈ ભાળીયે એ મે'ર (મહેર) તારી, મરજી તારી માત!
તને હમ (સમ) છે મારી મોગલના મોગલ, ભેળે રે'જે તુ સદાય...
માવલડી ટાઢકારો થાય...
ભાળુ મોગલ ન્યાં જીવલડાને ટાઢકારો થાય...
પછી લ્હાયું સઘળી સંસારની વાયરા કેરી વર્તાય...