Skip to content

Jaag Ne Jadva

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

(જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા) હે જાગ ને જાદવા! (જાદવા, જાદવા) હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા! તુજ વિના ધેનમાં કોણ જાશે? હે જાગને જાદવા! (જાદવા, જાદવા, જાગને જાદવા!) હે જાગ ને જાદવા! (જાદવા, જાદવા, જાગને જાદવા!) દહીં તણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલા દૂધ તે કોણ પિશે? હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? યમુના ને કાંઠડે ગોધણ ચરાવતા મધુરી શી મોરલી કોણ વાહશે? એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? એ જાગને જાદવા (જાદવા, જાદવા, જાગને જાદવા! જાદવા, જાદવા, જાગને જાદવા! જાદવા, જાદવા, જાગને જાદવા! જાદવા, જાદવા, જાગને જાદવા!) મધુરી શી મોરલી કોણ વાહશે? હે જાગને જાદવા!