Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vela Vhalam Aavjo
Raj Gadhvi, Geeta Jhala
Popularity · Low
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
સુને છે આંખો, સુના છે આંસુ, જોવે છે મેલનની વાટ રે!
વાલમિયાં છોડીને ચાલ્યા ના જાવો, જોવું વાલમ તારી વાટ રે...
વેલા આવો, પ્રીતડે નિભાવો, હૈયું ભૂલ્યું છે હવે ભાન રે!
સાંચણના સંભારણા યાદ પો આવે, આવે સાંચણ તારી યાદ રે...
નણદલના વીર વિના એકલા હોજી રે!
ઓ... નણદલના વીર વિના એકલા હોજી રે!
નણદલના વીર વિના એકલા હોજી રે!
સુના મંદિર થાવા જાય હોજી રે!
કેદુની જો તમારી વાટ, વેલા વાલામ ઘેરે આવજો
કેદુની જો તમારી વાટ, વેલા વાલામ ઘેરે આવજો...
ઓ... હાથ ચામી દીધા મારા કોલ યાદ છે, પરદેશ હોવા છતાં હૈયું તારે કાજ છે!
આવવાના ઓરતા તો બાકી રહી જાય છે, માયા લાગી એવી હૈયું ભાન ભૂલી જાય છે...
વેલા વેલા આવું છું તને જોવા માંગું છું રે!
માતારા હૈએ, તારો પ્રાણ બની આવું છું... ઓ...
હા, ઉતારા દેશું તમને ઓરડા હોજી રે!
હે સાજા... ઓ... ઉતારા દેશું તમને ઓરડા હોજી રે!
ઉતારા દેશું ઓરડા હોજી રે!
દેશું મેડી કેરા મૂળ હોજી રે!
કેદુની જો તમારી વાટ, વેલા વાલામ ઘેરે આવજો
કેદુની જો તમારી વાટ, વેલા વાલામ ઘેરે આવજો...
અણિયારી આંખ યાદ આવતી હોજી રે!
ઈ અણિયારી આંખ યાદ આવતી હોજી રે!
ડલડે લાગી છે આગ હોજી રે!
આવું છું મળવા તારે કાજ, હે તે વાલમિયાં વધાવજો
આવું છું મળવા તારે કાજ, હે તે વાલમિયાં વધાવજો...
ભવ ભવ સાથે વેડ આપિયા હોજી રે!
ભવ ભવ સાથે વેડ આપિયા હોજી રે!
દીધેલા કોલ યાદ આવતા હોજી રે!
કેદુની જો તમારી વાટ, વેલા વાલામ ઘેરે આવજો
આવું છું મળવા તારે કાજ, હે તે વાલમિયાં વધાવજો...