Sachu Kahishu To Badnam Thasho
Vijay Suvada
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
હો દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
સાચું કહીશું તો બદનામ થાશો
હો દગો કરીને પ્રેમ ના દેખાડશો
દગો કરીને પ્રેમ ના દેખાડશો
સાચું કહીશું તો બદનામ થાશો
હો વફાના નામ પર દગો દીધો છે
વફાના નામ પર દગો દીધો છે
આમ ના દિલ રે દુભાવશો
સાચું કહીશું તો બદનામ થાશો
હો દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
સાચું કહીશું તો બદનામ થાશો
હો સાચું કહીશું તો બદનામ થાશો
હો ચહેરા જોઈને પ્રેમ નથી થાતો
કરે બેવફાઈ ભરોસો તૂટી જાતો
હો દિલથી ઘવાયો અને તમે આજમાયો
તોડીને દિલ મારુ પાગલ બનાયો
હો તોડીને દિલ મારુ પાગલ બનાયો
હો બની લાચાર ના નજરો ઝુકાવશો
બની લાચાર ના નજરો ઝુકાવશો
સાચું કહીશું તો બદનામ થાશો
હો સાચું કહીશું તો બદનામ થાશો
હો પ્રેમની પરીશા અમે ગયા હારી
હારી ગયા તમને ને જીતી દુનિયાદારી
હો હો દુનિયાને લાગે કે ભૂલ હશે મારી
અમે બદનામ વાહ વાહી છે તમારી
હો અમે બદનામ વાહ વાહી છે તમારી
હો રડતા ચહેરાને હવે શું હસાવશો
રડતા ચહેરાને હવે શું હસાવશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો
હો હો હો સાચું કહીશું તો બદનામ થાશો