Skip to content

Ghoomariyu 2

S.G.R
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ઘુમ્મરીયુ રે ઘુમ્મર ઘુમ્મર ઘુમ્મર ઘુમ્મરીયુ રે ઘુમ્મર ઘુમ્મર ઘુમ્મર કોઈ મને બતાવો એને કયાં જઈ માંગુ જાઉં મંદિરે કે મસ્જિદો માં જઈ માંગુ કોઈ મને બતાવો એને કયાં જઈ માંગુ જાઉં મંદિરે કે મસ્જિદો માં જઈ માંગુ એની આંખોમાં દરીયો આખો એની વાતોમાં દુનિયા મારી એની આંખોમાં દરીયો છે એની વાતોમાં દુનિયા છે એ મારા હોંશ ઉડાવે એ એની આંખોમાં ડુબાવે એ એ મારા હોંશ ઉડાવે એ એની આંખોમાં ડુબાવે એ ડર લાગે જો ગુલાબ તને કોઈ આપે હું શહેરભરના ગુલાબો ખરીદી લાવી અલગાર કોઈ મને પુછે છે તારી સાથે પ્રેમ કેટલો એને આસમાનમાં તારા હું બતાવી આવી ડર લાગે જો ગુલાબ તને કોઈ આપે હું શહેરભરના ગુલાબો ખરીદી લાવી કોઈ મને પુછે તારી સાથે પ્રેમ કેટલો એને આસમાનમાં તારા હું બતાવી આવી ડર લાગે જો ગુલાબ તને કોઈ આપે હું શહેરભરના ગુલાબો ખરીદી લાવી કોઈ મને પુછે તારી સાથે પ્રેમ કેટલો એને આસમાનમાં તારા હું બતાવી આવી દિવસો પ્રેમના આવે છે એટલે ડર મને લાગે છે મારી પાસે છુપાવી લઉં તું કયાં છે એ કંઈ ના કઉં કેમકે તુ ખાલી મારો છે તું એક જ સહારો છે કેમકે તુ ખાલી મારો છે તું એક જ સહારો છે હું ઘરે વાત કરુ તારી મારી ને જો ઘરે માની જશે તો શુક્રિયા મને નહીં ખુદાને કે'જે કેમકે જોડી એને બનાવી હશે મહેંદી હાથોમાં સજાવી લે પહેલા જાન જોડાવી જોડાવી લે એ વરની મા ને બોલાવો રે એ વરની કાકી ને બોલાવો રે