Ori Avi to DJ
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
એ એ એ એ એ ઓરી આવે તો તને
વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
એ એ એ એ ઓરી આવે તો તને
વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
વાળ તારા ખંભાતી સુતરફેણી
ગાલ તારા સુરત ની ઘારી
હે રાજકોટ ના પેંડા જેવી તું છે કામણગારી
અરે માવા જેવી માદક જાણે
અરે માવા જેવી માદક જાણે
મોહબ્બત નું મિજબાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી