Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Reva Title Track
Divya Kumar
Popularity · Moderate
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
માં રેવા માં રેવા માં રેવા
માં રેવા માં રેવા માં રેવા ઓ માં રેવા
માં રેવા માં રેવા માં રેવા ઓ માં રેવા
ખડખડ વેહતું જાય તારું પાણી નિર્મળ
ખડખડ વેહતું જાય તારું પાણી નિર્મળ
પુણ્ય થઈ એ ધરા
ધન્ય થયો એ માનવી
પુણ્ય થઈ એ ધરા
ધન્ય થયો એ માનવી
જેણે પામ્યો તારો સ્પર્શ કોમળ
માં રેવા માં રેવા માં રેવા ઓ માં રેવા
માં રેવા માં રેવા માં રેવા ઓ માં રેવા
અમરકંટ થી આવે તું
ખુશહાલી લાવે તું
અમરકંટ થી આવે તું
ખુશહાલી લાવે તું
સદીઓ થી સંસ્કૃતિ ની તરસ છિપાવે તું
સદીઓ થી સંસ્કૃતિ ની તરસ છિપાવે તું
સુખ વરસાવે તું
માં રેવા માં રેવા માં રેવા ઓ માં રેવા
માં રેવા માં રેવા માં રેવા ઓ માં રેવા
ખડખડ વેહતુ જાય તારું પાણી નિર્મળ
ખડખડ વેહતુ જાય તારું પાણી નિર્મળ
પૂણ્ય થઈ એ ધરા
ધન્ય થયો એ માનવી
પૂણ્ય થઈ એ ધરા
ધન્ય થયો એ માનવી
જેણે પામ્યો તારો સ્પર્શ કોમળ
માં રેવા માં રેવા માં રેવા રે માં રેવા