Vanra Te Van Ma
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
વનરા તેવન માં મિંઢોળ જા જવા
વનરા તેવન માં મિંઢોળ જા જવા
મિંઢોળ પરણે ને ઝાડબાડ કુંવારા
મિંઢોળ પરણે ને ઝાડબાડ કુંવારા
હુ તમને પુછુ મારા વીરા રે અંતરિયા
અવડા તે લાડી તમને કૌને રે લડાવ્યા
અવડા તે લાડી તમને કૌને રે લડાવ્યા