Skip to content

Van Ma Chandaliyo Ugyo Re

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

કે, વન માં ચાંદલિયો ઊગ્યો રે મારે મન સૂરજ થઈ લાગ્યો રે વન માં ચાંદલિયો ઊગ્યો રે મારે મન સૂરજ થઈ લાગ્યો રે હે, રસિયા મોરા, રસિયા મોરા રસિયા મોરા, રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે ઉતારા કરવાને કાજ રે કે, વન માં ચાંદલિયો ઊગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે (કે, રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે) હાં, વન માં ચાંદલિયો ઊગ્યો ને મારે મન સૂરજ થઈ લાગ્યો રે વન માં ચાંદલિયો ઊગ્યો રે મારે મન સૂરજ થઈ લાગ્યો રે હે, રસિયા મોરા, રસિયા મોરા રસિયા મોરા, રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે ભોજન કરવાને કાજ રે વન માં ચાંદલિયો ઊગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે (કે, રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે)