Skip to content

Dhimo Varasad

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ભીંજાઈ હૈયા ની ધરતી રે શરમાયું આંખોનું આભ ટહુકયાં રે મનના મોરલિયા રે આંગણિયા લીલી લીલી છાબ કે આ મૌસમ મૌજ-એ-દરિયા કોઇ નદી થઈ એમાં વહી જાઉં રે ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઇ ને સાદ રે ધીમો ધીમો વરસાદ ભીના સપના ભીની રાતો મેહકી ઉઠી એની યાદ રે ધીમો ધીમો વરસાદ કોઇ જો પોતાનું હોય તો દુનિયા કેવી વ્હાલી લાગે રે એની હારે બે મીઠી વાત રે બીજું કોઈ શું માંગે રે એના રંગો અંગે અંગે અંગે અંગે આવી રંગે હું ઉમંગે ઉમંગે હરખાઉ રે ધીમો ધીમો વરસાદ પ્રીત દે છે કોઇ ને સાદ રે ધીમો ધીમો વરસાદ