Skip to content

Roothi Gaya Sapna (From "Hu Ane Tu")

Jigardan Gadhavi, Madhubanti Bagchi, Kedar - Bhargav and Milind Gadhavi
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના હમણાં હતા આંખોમા ખુટી ગયા રે સપના રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના કોઈએ આંખને ચોરી ગયુ છે જેમા લખીતી જીંદગી અણજાણી રાહોમાં રહી ના ખબર કે સામે મળીતી જીંદગી એક વાર શોધી આપો કોઈ તો મને લાગણી હતી જે સાથમા એક વાર લઈને જાઓ કોઈ તો મને જ્યા શરૂ કરીતી વાર્તા રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના હમણાં હતા આંખોમા ખુટી ગયા રે સપના રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના નાદાનીના કર દિલ મારા ગોત નહીં કોઈ સહારા સંજોગની નદી વચમાં વહે મળશે નહીં પણ આ કિનારા મળશે નહીં પણ આ કિનારા મળશે નહીં પણ આ કિનારા