Abh Ma Ugyo Che
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
આભમાં ઉગ્યો છે ચાંદલો
ને સાથી રાસડા ની રમઝટ, હો
આભમાં ઉગ્યો છે ચાંદલો
ને સાથી રાસડા ની રમઝટ, હો
ઢોલક ના તાલ પર પડે છે તાળી
ને દિવડા ની ઝગમગ, હો
ઢોલક ના તાલ પર પડે છે તાળી
ને દિવડા ની ઝગમગ, હો
(આભમાં ઉગ્યો છે ચાંદલો)
(ને સાથી રાસડા ની રમઝટ, હો)
રાસડા ની રમઝટ, હો
નવ-નવ દિવડા ની જ્યોત પ્રગટાવી
નવ-નવ રંગો ની ગરબે સજાવી
(નવ-નવ દિવડા ની જ્યોત પ્રગટાવી)
(નવ-નવ રંગો ની ગરબે સજાવી)
સોના રૂપા ની માંડી થાળી સજાવી ને
સોના રૂપા ની માંડી થાળી સજાવી ને, ગરબા ની રમઝટ, હો
(ગરબા ની રમઝટ, હો)
આભમાં ઉગ્યો છે ચાંદલો, ને સાથી રાસડા ની રમઝટ
(રાસડા ની રમઝટ, હો)