Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Algaari
Hardik Dave
Popularity · Low
+
🇮🇳 Gujarati · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
કાલી ઘેલી નજર ફરતી આભની સૌ દિશામાં
પાંખો એને થનગનકતી જાય કેવી હવામાં
કાલી ઘેલી નજર ફરતી આભની સૌ દિશામાં
પાંખો એને થનગનકતી જાય કેવી હવામાં
મનમોજી મન ઘેલો અલબેલો અલગારી
મનમોજી મન ઘેલો અલબેલો અલગારી
મનમોજી મન ઘેલો અલબેલો અલગારી
મનમોજી મન ઘેલો અલબેલો અલગારી
એણે બનાવ્યું છે અલગ નોખું નવું પોતાનું જગ
એણે બનાવ્યું છે અલગ નોખું નવું પોતાનું જગ
જ્યાં પગ ઉપર પાંખો ફૂટે ને પાંખને આવે છે પગ
જ્યાંની નદી ઉપર વહે જ્યાં ડુંગરા ઝરણાં બને
જ્યાં ઝાડવા નીચે ઉગે જ્યાં પંખીઓ તરતા મળે
એનું જગત એનું જ છે એનું જગત એનું જ છે
એને ગયો વારી
મનમોજી મન ઘેલો અલબેલો અલગારી
મનમોજી મન ઘેલો અલબેલો અલગારી