Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Geet Gulabi
Palak Joshi
,
Divya Kumar
Popularity · Low
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
તું જ્યારે બોલે ત્યારે
વાતો દિલ ની ખોલે ત્યારે
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી
હું કઈ બોલું, કે ના બોલું
તું કઈ બોલે કે ના બોલે
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી
મળવુંતો એક બહાના જેવું
રેલાતી સુગંધ જેવું
વાતો માંથી કોઈ વાત મળે ને
ખોવાયેલો કોઈ તાર જળે ને
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી
સાથે રેહવું સાકર જેવું
સરકી પડતા ચાકડ જેવું
આંખો માં આંખુ પૂર મળે ને
સ્મિત માં સાચો સુર ચડે ને
ધીમે-ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી
ગીત ગુલાબી, ગીત ગુલાબી