Skip to content

Ghammar Ghammar

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે મથુરાની જેલમા કાન જન્મિયા વાસુદેવ ટોપલામા મેલીને હાલિયા હા મથુરાની જેલમા કાન જન્મિયા વાસુદેવ ટોપલામા મેલીને હાલિયા હે ગોકુળીયામાં ગોકુળીયામાં મેલવાને જાય મારો શ્યામ કાન આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે