Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rakhna Ramakda
Hemant Chauhan
Popularity · Low
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
રાખ ના રમકડાં મારા રામે, હે મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માથે માનવ કહીને ભાખ્યા
હો. રાખ ના રમકડાં
રાખ ના રમકડાં ને મારા રામે, હો મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માથે માનવ કહીને ભાખ્યા
હો. રાખ ના રમકડાં
બોલે-ડોલે રોજ રમકડાં, નિત-નિત રમતું (નિત-નિત રમતું માંડે)
બોલે-ડોલે રોજ રમકડાં, નિત-નિત રમતું (નિત-નિત રમતું માંડે)
"આ મારું, આ તારું" કહીને, "આ મારું, આ તારું" કહીને
એક-બીજાને ભાંડે રે
રાખ ના રમકડાં, રમકડાં
મારા રામે, હે મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માથે માનવ કહીને ભાખ્યા
રે. રાખ ના રમકડાં (રાખ ના રમકડાં)
હો. રાખ ના રમકડાં