Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Welcome Purnima (Title Song)
Nakash Aziz
Popularity · Low
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
કોપળીની પ્લેટમાં
સ્પાઈડરની નેટમાં
રેડી છે ખોફનાક ભાણા
માણસનો વેશમાં
ભૂતોના દેશમાં
જુઓ આ કેવા ભરાણા
કોપળીની પ્લેટમાં
સ્પાઈડરની નેટમાં
રેડી છે ખોફનાક ભાણા
માણસનો વેશમાં
ભૂતોના દેશમાં
જુઓ આ કેવા ભરાણા
આત્માના લગ્નમાં
જલુલ જલુલ આવજો
જલુલ જલુલ આવજો
તવકો કરે છે પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
ઓસમ લગ્ન છે આ
મોસમ હોરર છે આ
હેશટેગ મેન વર્સે જાતમાં
ઉડા પગે ફેરા ફરે
કન્યાદાન કોઈ ન કરે
હેશટેગ ફાટી જશે જાનમાં
ઓસમ લગ્ન છે આ
મોસમ હોરર છે આ
હેશટેગ મેન વર્સે જાતમાં
ઉડા પગે ફેરા ફરે
કન્યાદાન કોઈ ન કરે
હેશટેગ ફાટી જશે જાનમાં
આવો રે માણો રે
પછી કહેતા નહીં કે રહી ગયા
આત્માના લગ્નમાં
જલુલ જલુલ આવજો
જલુલ જલુલ આવજો
(હે આવજો પ્લીઝ)
તવકો કરે છે પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
Welcome પૂર્ણિમા
Welcome પૂર્ણિમા