Skip to content

Avli Havli Aambaliya Ni Daal

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

અવળી હવળી આંબલીયાની ડાળ જંગલ માં હું એકલી અવળી હવળી આંબલીયાની ડાળ જંગલ માં હું એકલી અરે એવો હમારે ખોડલ માં નો સાથ રે જંગલ માં હું એકલી એવો હમારે ખોડલ માં નો સાથ રે જંગલ માં હું એકલી અવળી હવળી આંબલીયાની ડાળ જંગલ માં હું એકલી અવળી હવળી આંબલીયાની ડાળ જંગલ માં હું એકલી સોનીડો વીરો આવશે ને હારલો લઇ આવશે સોનીડો વીરો આવશે ને હારલો લઇ આવશે એવા આમારે એવા આમારે ખોડલમાં ને કાજ રે જંગલ માં હું એકલી એવા આમારે ખોડલમાં ને કાજ રે જંગલ માં હું એકલી અવળી હવળી આંબલીયાની ડાળ જંગલ માં હું એકલી અવળી હવળી આંબલીયાની ડાળ જંગલ માં હું એકલી