Skip to content

Pethal Purma Pavo Vage

Aishwariya Majmudar
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

પેથલ પૂરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનિડો જાગ્યો જવાન લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા (પેથલ પૂરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનિડો જાગ્યો જવાન લાલ) (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા) (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા) હે, નેહડો લગાડી અલ્યા હાલ્યો તું mumbai, mumbai મોટું શહેર નેહડો લગાડી અલ્યા હાલ્યો તું mumbai, mumbai મોટું શહેર તારા વિયોગે અહીં અમે ઝુરતાં, ત્યાં તું કરતો લેર હવે ઝાઝું રોકજે ના આજે જુવાન લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા (પેથલ પૂરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનિડો જાગ્યો જવાન લાલ) (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા) (ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા)