Lila Pila Tara Neja Farke
Kajal Budheliya, Darshan Budheliya
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
બાર બીજના પાઠ મંડાવું
બાર બીજના પાઠ મંડાવું
બાર બીજના પાઠ મંડાવું
બાર બીજના પાઠ મંડાવું
જો તુમાં દર્શન દેજો રે
મારા રણુજાના ધણી રામદેવ
જો તુમાં દર્શન દેજો રે
મારા રણુજાના ધણી રામદેવ
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
દુ:ખીયા આવે તારા દ્વારે પીરજી
દુ:ખીયા આવે તારા દ્વારે
દુ:ખીયા આવે તારા દ્વારે પીરજી
દુ:ખીયા આવે તારા દ્વારે
દુ:ખીયાને સુખ આપે રે
મારા રણુજાના ધણી રામદેવ
દુ:ખીયાને સુખ આપે રે
મારા રણુજાના ધણી રામદેવ
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
બાર બીજના ધણીને સમરું
બાર બીજના ધણીને સમરું
બાર બીજના ધણીને સમરું
બાર બીજના ધણીને સમરું
સાદ સુણીને વેલા આવે રે
મારા રણુજાના ધણી રામદેવ
સાદ સુણીને વેલા આવે રે
મારા રણુજાના ધણી રામદેવ
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલા પીળા તારા ને જા ફરકે
લીલુડા ને જે પાટે પધારો
મારા રણુજાના ધણી રામદેવ
લીલુડા ને જે પાટે પધારો
મારા