Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sapna Vinani Raat (Original)
Aditya Gadhvi
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
હે શાંતી કરણ જગ ભરણ અને જોને ઘડણ ઘડ્યા ભવઘાટ
હે નમુ-નમુ તને આદી નારાયણી
અરે રે જોને વિશ્વ રૂપ વૈરાગ
જગદંબા, જગદંબા તું જોગણી
અને માડી અમે જપિયે તિહારા જાપ
અખંડ, અખંડ દીવડા તોરા બળે
એ માડી પરગટ આપો આપ
હે ધીંગી ધજા યું ફરકે રે માતારી તારે ઘેર
રમવા વેલી આવજે માડી, કરજે અમ પર મેહર
(હે ધીંગી ધજા યું ફરકે રે માતારી તારે ઘેર)
(રમવા વેલી આવજે માડી, કરજે અમ પર મેહર)
(રમવા વેલી આવજે માડી, કરજે અમ પર મેહર)
હે વેંત છેટા ઝાંઝવાસ છે જાને વેંત છેટા તે દેસ
પગલા કેતા બેડિયું ને આજ હળવા દેજે, હળવા દેજે
પગલા કેતા બેડિયું ને આજ હળવા દેજે સેજ
(હે ધીંગી ધજા યું ફરકે રે માતારી તારે ઘેર)
(રમવા વેલી આવજે માડી, કરજે અમ પર મેહર)
(રમવા વેલી આવજે માડી, કરજે અમ પર મેહર)
તારી નદીઑ પાછી વાળજે
તારી વીજળી ભૂંસી નાખજે
તારી નદીઑ પાછી વાળજે
તારી વીજળી ભૂંસી નાખજે
તારા પગના ઝાંઝર રોકજે
હે પગના ઝાંઝર રોકજે
તારી કેડીએ બાવળ રોપજે
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપનાં વિનાની આખી રાત
સપનાં વિનાની આખી રાત
સપનાં વિનાની આખી રાત
સપનાં વિનાની આખી રાત