Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Navlaakhaai Lobadiyaliyu
Aditya Gadhvi
Popularity · Low
+
🇮🇳 Gujarati · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
૯ લખાય લોબડીયાડીયું ભેળીયું, માડીયું મઢડે રાસ રમે
ઓઢી કાળી કામળીયું લાલ ધાબડીયું, ફૂલ છાબડીયું ૭ ફરે
હય્યે હેમ હાસંળીયું, ઓ
માણેક મઢીયું, હય્યે હેમ હાસંળીયું
માણેક મઢીયું, મોતી એ જળીયું તેજ ઝરે
૯ લખાય લોબડીયાડીયું ભેળીયું
માડીયું મઢડે રાસ રમે
માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
(માડી માડીયું મઢડે રાસ રમે)
(માડી માડીયું મઢડે રાસ રમે)
માત મીંળલ નાગલ તાગલ રાજલ માં, મોગલ પીઠડ બાઈ મળે
માત ધરણી જીવણી બાલવી ભલાર, બુટભવાની એ ૭ ફરે
વળી રૂપલ દેવળ હોળ હોળ ઓલી, ઓ
રૂપલ દેવળ હોળ હોળ ઓલી
ખમ્મા, ખમ્મા, ખમ્મા, ખમ્મા, ખમ્મા
ખમ્મા, ખમ્મા, ખમ્મા, ખમ્મા, ખમ્મા
ખમ્મા, ખમ્મા ખોડીયાર ભમે
૯ લખાય લોબડીયાડીયું ભેળીયું
માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
માડી માડીયું મઢડે રાસ રમે
(માડી માડીયું મઢડે રાસ રમે)
(માડી માડીયું મઢડે રાસ રમે)