Skip to content

Ranuja Na Raja DJ

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

હે હેલો સાંભળો રણુંજાના રાજા હુકમ કરો તો પીર જાત્રાયુ થાય મારો હેલો સાંભળો જી હે જી રે મારો હેલો સાંભળો હો જી એ વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક પુત્ર જુલસે પારણે તો જાત્રા કરશુ એક. મારો હેલો સાંભળો જી હે જી રે મારો હેલો સાંભળો હો જી હે વાણીયોને વાણીયણ જાત્રાએ જાય વાણીયોને વાણીયણ જાત્રાએ જાય માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય મારો હેલો સાંભળો જી હે જી રે મારો હેલો સાંભળો જી હે હેલો સાંભળો રણુંજાના રાજા હુકમ કરો તો પીર જાત્રાયુ થાય મારો હેલો સાંભળો જી હે જી રે મારો હેલો સાંભળો હો જી