Dholida Dhol Re Vagad DJ
Popularity · Moderate
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
હીંચ લેવી સે ને મારે ગરબે ઘુમવું સે
હીંચ લેવી સે ને મારે ગરબે ઘુમવું સે
ઢોલીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
તારે કિયા ભાઈ ને જોગળે હવે હીંચ લેવી છે
તારે કિયા ભાઈ ને જોગળે હવે હીંચ લેવી છે
મારે અંબે માં ને દવાર હીંચ લેવી છે
મારે અંબે માં ને દવાર હીંચ લેવી છે
હીંચ લેવી સે ને મારે ગરબે ઘુમવું સે
હીંચ લેવી સે ને મારે ગરબે ઘુમવું સે
ઢોલીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે